PM SVANidhi

    • COVID-19 ની પરિસ્થિતિને કારણે ફેરિયાઓની રોજગારી છીનવાઈ ગઈ જે બાબતને ધ્યાને લઈ પ્રધાનમંત્રી આત્મનિધિ (PM SVANidhi) યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
    • આ યોજના અંતર્ગત શહેરના ફેરિયાઓને ૧૦,૦૦૦ રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડવામાં આવે છે.
    • જે ફેરિયાએ ૧૦,૦૦૦/- રૂપિયાની લોન ભરપાઈ કરેલ છે તેમને ૨૦,૦૦૦/- રૂપિયાની લોન આપવામાં આવે છે. ત્યાર બાદ ૫૦,૦૦૦/- રૂપિયાની લોન આપવામાં આવે છે.
    • આ લોનમાં ૭% વ્યાજમાં સબસીડી આપવામાં આવેલ છે.
    • આ યોજનાનો લાભ લેવા માટે આ વેબસાઈટ પર વિઝિટ કરો: https://nulm.gov.in/