Birth Certificate
Required Documents
- ડીલેવરી કાર્ડ ની નકલ
- માતા-પિતા ના આધાર કાર્ડ ની નકલ
- ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ
Required Documents
- જુનો દાખલો હોય તો તેની નકલ
- બાળકનું નામ લખાવેલ ન હોય તો સ્કૂલ નો પુરાવો, એલ.સી. અથવા બોનાફાઈડ સર્ટી
- ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ
- માતા-પિતા ના આધાર કાર્ડ ની નકલ
Death Certificate
Property Tax
Required Documents
- રજુ કરવાના પુરાવા :-
અરજીમાં જણાવેલ ઉપરોકત તમામ બીલોની પ્રમાણિત નકલ સામેલ કરવી.
નોંધ : નામ ટ્રાન્સફરના અને વાંધા અરજીના ફોર્મ પ્રથમ માળ, પિન્ક પોઈન્ટ કોમ્પલેક્ષ, કપિલા હનુમાન મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા (પશ્ચિમ ઝોન)ની ઓફીસથી તથા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપરથી તથા અત્રેની કચેરીએથી સવારના ૧૦.૩૦ થી ૨.૦૦ તથા ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી મળશે. તેમજ સદર ફોર્મ ભરી પુરાવાઓ સામેલ કરી આપવાનું રહેશે.
Required Documents
૧. કારપેટ એરીયા સંબંધમાં વાંધો હોય તો જો પ્લાનની નકલ હોય તો રજુ કરવી.
૨. ઈમારતના ભોગવટો પરિબળ અંગે : મિલકતના કબજા સોંપ્યા અંગેના પુરાવા, ભાડુઆત ખાલી કરી ગયા અંગેની મ. મ્યુ. કોર્પો. ને જાણ કર્યા અંગેના પુરાવા, મિલકતની માલિકીનાં પુરાવા, રેશનકાર્ડની પ્રમાણિત નકલ વિગેરે મુકવી.
૩. ઈમારતના ઉંમરના પરિબળ અંગે : મિલકત ક્યા વર્ષમાં બાંધવામાં આવી તે અંગેના પુરાવા, બી.યુ. પરમીશન, બાંધકામ પુરૂ થયું તે અંગેના પુરાવા, આ મિલકતનું જુનું ટેકસનું બીલ, અન્ય સરકારી પુરાવા વિગેરે રજુ કરવા.
૪. ઈમારતના ઉપયોગનું પરિબળ : આ અંગે વસવાટ હોય તો રેશનકાર્ડ, ગેસ કનેકશન વિગેરે રજુ કરવા. આ સિવાય બિનરહેણાંકના ઉપયોગ અંગે ગુમાસ્તાધારા લાયસન્સ, ફેકટરી લાયસન્સ, સેલ્સ ટેકસ રજીસ્ટ્રેશન નંબરની નકલ, એકસાઈઝ લાયસન્સ, સ્મોલ સ્કેલ ઇન્ડ. રજીસ્ટ્રેશન વિગેરેની પ્રમાણિત નકલ રજુ કરવી તથા ઉપયોગને ધ્યાનમાં લઇ અન્ય આનુસાંગિક પુરાવા રજુ કરવા.
નોંધ : અરજી ફોર્મ પ્રથમ માળ, પિન્ક પોઈન્ટ કોમ્પલેક્ષ, કપિલા હનુમાન મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા (પશ્ચિમ ઝોન)ની ઓફીસથી તથા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપરથી તથા અત્રેની કચેરીએથી સવારના ૧૦.૩૦ થી ૨.૦૦ તથા ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી મળશે. તેમજ સદર ફોર્મ ભરી પુરાવાઓ સામેલ કરી આપવાનું રહેશે.
Required Documents
-: ખાસ અગત્યની સૂચના :-
૧. જો જગ્યા ભોગવટામાં ન હોય અને તેનું ભાડું આવતું ન હોય તો ખાલી છે એમ ગણાશે.
૨. જે જગ્યાનો ભોગવટો કરવાનો સતત હક ધરાવતા ભાડુઆતને ભાડે આપવામાં આવી હોય તો તેનું ભાડું આવે છે એમ ગણાશે. પછી તેવો ભાડુઆત તેનો ખરેખરો ભોગવટો કરતો હોય કે નહિ.
૩. જયારે જરૂર પડે ત્યારે પોતે ભોગવટો કરી શકે તે માટે માલિકે મકાનમાં રાચરચીલું ગોઠવીને રાખેલી હશે અથવા તો તે જગ્યા ભોગવટોમાં છે એમ ગણાશે પછી માલિક તેનો ખરેખરો ભોગવટો કરતો હોય કે નહિ.
૪. મોસમી પ્રકારના કોઈપણ ઉદ્યોગનાં હેતુ સારૂ વપરાતી અથવા વાપરવા ધારેલી જગ્યા, વર્ષના જે મુદ્દત અથવા મુદ્દતો માટે મોસમી કામ સામાન્ય રીતે મોકૂફ રાખવામાં આવતું હોય, તેવી મુદ્દત અથવા મુદ્દતો દરમિયાન તેનો ભોગવટો થતો ન હોય અને તેનું ભાડું આવતું ન હોય તેટલા માત્ર કારણસર ખાલી છે એમ ગણાશે નહિ.
૫. જે તે નાણાંકીય વર્ષમાં ૬૦ દિવસ કરતાં ઓછા સમય માટે ખાલી / નોન યુઝ હશે તો મિલ્કત વેરાની રકમ મજરે મળી શકાશે નહિ.
૬. જે દિવસે આ અરજી આપવામાં આવી હશે તે તારીખથી લાભ મળી શકશે.
દરેક નાણાંકીય વર્ષે ખાલી / નોન યુઝ માટેની અરજી કરવી જરૂરી છે.
૭. અરજી સાથે છેલ્લા બીલની ઝેરોક્ષ કોપી તથા નાણાં ભર્યાની પહોંચની ઝેરોક્ષ કોપી અવશ્ય બીડવી.
નોંધ : નામ ટ્રાન્સફરના અને વાંધા અરજીના ફોર્મ પ્રથમ માળ, પિન્ક પોઈન્ટ કોમ્પલેક્ષ, કપિલા હનુમાન મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા (પશ્ચિમ ઝોન)ની ઓફીસથી તથા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપરથી તથા અત્રેની કચેરીએથી સવારના ૧૦.૩૦ થી ૨.૦૦ તથા ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી મળશે. તેમજ સદર ફોર્મ ભરી પુરાવાઓ સામેલ કરી આપવાનું રહેશે.
Required Documents
-: દસ્તાવેજી પુરાવા રજુ કરવા અંગેની સુચના :-
અરજદારે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાની પ્રમાણિત નકલો આ અરજી સાથે અવશ્ય સામેલ કરવી.
૧. જુના ભાડુઆતે મકાન ખાલી કરી ગયાનો પુરાવો / કબજા કરાર વિગેરે પુરાવા રૂપે કબજો સોંપ્યાનો પત્ર / કબજા કરાર વિગેરેની નકલ.
૨. નવા ભાડુઆતનો ભાડા કરાર, ભાડા પહોંચ અગર તો સ્ટાન્ડર્ડ રેન્ટ કરવામાં આવ્યું હોય તો સ્ટાન્ડર્ડ રેન્ટ અંગે કોર્ટના હુકમની નકલ.
૩. ભાડુઆત ખાલી કરી ગયા અંગે મહેસાણા મ્યુનિ. કોર્પો. ને જાણ કર્યા અંગેની અગાઉ અરજી કરી હોય તો અરજી કાર્ડની નકલ.
૪. પ્રોપર્ટી ટેક્ષના છેલ્લા બીલની નકલ.
૫. વ્યવસાય વેરો ભર્યાની છેલ્લી પહોંચની નકલ.
૬. ગુમાસ્તાધારા લાયસન્સની ઝેરોક્ષ નકલ.
નોંધ : અરજી ફોર્મ પ્રથમ માળ, પિન્ક પોઈન્ટ કોમ્પલેક્ષ, કપિલા હનુમાન મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા (પશ્ચિમ ઝોન)ની ઓફીસથી તથા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપરથી તથા અત્રેની કચેરીએથી સવારના ૧૦.૩૦ થી ૨.૦૦ તથા ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી મળશે. તેમજ સદર ફોર્મ ભરી પુરાવાઓ સામેલ કરી આપવાનું રહેશે.
Required Documents
(૧) બીલની પ્રમાણિત નકલ.
(૨) વેરા ભર્યા અંગેની પાવતીની નકલ
(૩) ભાડુઆત તાબે મિલ્કતના ભાડાના પુરાવામાં ભાડા પહોંચ, ભાડા કરારની પ્રમાણિત નકલ.
નોંધ : અરજી ફોર્મ પ્રથમ માળ, પિન્ક પોઈન્ટ કોમ્પલેક્ષ, કપિલા હનુમાન મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા (પશ્ચિમ ઝોન)ની ઓફીસથી તથા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપરથી તથા અત્રેની કચેરીએથી સવારના ૧૦.૩૦ થી ૨.૦૦ તથા ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી મળશે. તેમજ સદર ફોર્મ ભરી પુરાવાઓ સામેલ કરી આપવાનું રહેશે.
Required Documents
નોંધ : નામ ટ્રાન્સફરના અને વાંધા અરજીના ફોર્મ પ્રથમ માળ, પિન્ક પોઈન્ટ કોમ્પલેક્ષ, કપિલા હનુમાન મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા (પશ્ચિમ ઝોન)ની ઓફીસથી તથા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપરથી તથા અત્રેની કચેરીએથી સવારના ૧૦.૩૦ થી ૨.૦૦ તથા ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી મળશે. તેમજ સદર ફોર્મ ભરી પુરાવાઓ સામેલ કરી આપવાનું રહેશે.
Professional Tax
Required Documents
- ભાડા/જમીન કરાર
- મિલકત કર રસીદ
- વ્યવસાયનો પત્ર
- મિલકતના સ્થળની ફોટો
- આધાર કાર્ડ (માલિક/ભાડેથી રહેતા વ્યક્તિનું)
- ભાગીદારી કરાર
- વ્યવસાયના કર્મચારીઓના પગારના યાદી સાથે લેટરહેડ
Required Documents
- ભાડા/જમીન કરાર
- મિલકત કરની રસીદ
- વ્યવસાયનો પત્ર
- મિલકતના સ્થળનો ફોટો
- આધાર કાર્ડ (માલિક/ભાડેથી રહેતી વ્યક્તિનો)
- ભાગીદારી કરાર
- વ્યવસાયના કર્મચારીઓની પગાર યાદીવાળું લેટરહેડ
Marriage Registration
Required Documents
લગ્ન નોધણી માટે વર કન્યા એ રજુ કરવાના પુરાવા (Guj)
-
નમુનો-૧ અરજી ફોમ ઉપર રૂ.૩/- કોર્ટ ની ટીકીટ લગાવવી
-
લગ્ન નોધણીની યાદી (કલમ-૫) બે નકલ માં કુલ રૂ.૪૦૦/- એગ્રીમેન્ટ ટીકીટ લગાવવી.
-
મેમોરેન્ડમ ની બંને નકલ પર વર-કન્યાના પાસપોર્ટ સાઈઝ ના ફોટા લગાવવા.
-
વર-કન્યા - જન્મ નું પ્રમાણપત્ર/ એલ.સી
-
વર-કન્યા – ચુંટણી કાર્ડ/આધારકાર્ડ/ ડ્રાઈવિંગ લાઇસન્સ અને રેશન કાર્ડ
-
વર-કન્યા – કંકોત્રી / રૂ.૫૦/- નો સ્ટેમ્પ-એગ્રીમેન્ટ નોટરી સાથે
-
વર-કન્યા –૪ બાય ૬ નો લગ્નનો ફોટો
-
ગોર મહારાજ - ચુંટણી કાર્ડ/આધારકાર્ડ/ડ્રાઈવિંગ` લાઇસન્સ
-
ગોર મહારાજ – રૂ.૫૦/- નો સ્ટેમ્પ-એગ્રીમેન્ટ નોટરી સાથે તથા પ્રમાણપત્ર
-
બે સાક્ષી - ચુંટણી કાર્ડ/આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ
-
બે સાક્ષી – રૂ.૫૦/- નો સ્ટેમ્પ-એગ્રીમેન્ટ નોટરી સાથે
-
મોબાઈલ નંબર અને જન્મ તારીખ ફરજીયાત લખવી.
-
વર-કન્યા અને બ્રાહ્મણ/કાજી/સાક્ષી રૂબરૂ કચેરીમાં હાજર રહેવું
Town Planing
Required Documents
Drainage
Required Documents
- ૫૦ રૂપિયાનો સ્ટેમ્પ.
- કર ચુકવણી રસીદની નકલ.