Sr No. Description
    1
    નવરાત્રીના ૧૦ દિવસ મિલકતવેરાના ડીજીટલ પેમેન્ટમાં 11 ટકા રીબેટ આપવામાં આવશે
    09/10/2026
    2
    મહેસાણાના પરા સ્મશાનમાં હવે રાત્રે પણ અંતિમ સંસ્કારની સેવા ઉપલબ્ધ રહેશે.
    3
    પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત BLC ઘટક હેઠળ પોતાની માલિકીની જમીન પર આવેલા ખુલ્લા પ્લોટ અથવા કાચા/જર્જરિત મકાનના સ્થાને પાકા આવાસના નિર્માણ માટે 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે
    4
    મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઇબ્રેરી માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો
    5
    મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ગટર કનેક્શન ધરાવતી મિલકતોના ચાલુ વર્ષના મિલકત વેરા બિલમાં "અન્ય" શીર્ષક હેઠળ ₹2,000 તથા ડ્રેનેજ કર ₹200 એમ કુલ ₹2,200 ઉમેરવામાં આવ્યા છે.