કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ દ્વારા રોજગારી યોજના
- આ ઘટક અંતર્ગત શહેરી ગરીબ વ્યક્તિઓના કૌશલ્ય વિકસવા ક્ષમતા સંબંધી તાલીમ અને પ્લેસમેન્ટ પૂરું પાડવામાં આવે છે.
- તાલીમ આપવા માટે સંસ્થાઓ સાથે MOU ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. તેમજ SSC (Sector Skill Council) દ્વારા માન્ય કોર્ષની તાલીમ પૂરી પાડવામાં આવે છે.
- SSC દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે અને તાલીમ બાદ લાભાર્થીઓને વેતનદરે રોજગાર અથવા સ્વરોજગાર આપવામાં આવે છે.
- યોજનાનો લાભ લેવા માટે વેબસાઈટ પર મુલાકાત લો: https://nulm.gov.in/