No. Description Detail
    1 MAHESANA OUTDOOR ADVERTISEMENT POLICY 2025
    2 મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૬ માટે મિલકત વેરા અને પ્રોફેશનલ ટેક્ષની બાકી રકમ પર વ્યાજ તથા પેનલ્ટી માફી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ કરદાતાઓ તા. ૩૧/૦૩/૨૦૨૬ સુધી બાકી રકમ ભરપાઈ કરીને લઈ શકે છે.
    3 મહેસાણા મહાનગરપાલિકા પબ્લીક હેલ્થ બાયલોઝ-૨૦૨૫
    4 મહેસાણામાં આવેલી 72 કોઠાની વાવનું નવીનીકરણ કરી હેરીટેજ લુક આપવામાં આવશે
    5 મહેસાણા મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાને વધુ સુવ્યવસ્થિત અને નિયમિત બનાવવા માટે શહેર વિસ્તારમાં આવેલી વિવિધ મિલકતોમાં ગેરકાયદેસર ભૂગર્ભ ગટર કનેક્શનોને નિયમિત કરવા માટે